દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટે વ્યાજ સહાય ની પશુપાલનની યોજના

પશુપાલનની યોજનાઓ :

પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર
બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.

આ યોજનાની વધુ માહિતી મેળવવા માટે વિડિયો જુવો. 👇





મિત્રો, તમને જો આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ચાલો કંઇક જાણીયે ”  ને લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

Post a Comment

વધુ નવું વધુ જૂનું