એકલી ભેંસ પર ત્રણ સિંહો એ હુમલો કરતા પોતાનો જીવ બચાવવા માટે હવા માં ઉડી ભેંસ

મિત્રો કહેવાય છે ને કે "જાકો રખે સાઇયાં માર શકે ના કોઈ". આજ પંક્તિ ને સાર્થક કરતો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર અત્યારે ખુબજ ઝડપથી વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, એ જોઈ ને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એકલી ભેંસ પર ત્રણ સિંહોએ એક સાથે હુમલો કર્યો પણ ભેંસે અંત સુધી હાર ન માની.

 Image capture from video twited by


અહીંયા અમે એક એવા વિડિઓ ની વાત કરવા જઈ રહ્યા છીએ જે ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદા દ્વારા ટ્વિટ કરેલ છે અને અત્યારે સોશિયલ મડિયા માં ખૂબજ વાયુ વેગ  ની ઝડપ થી એ વિડિઓ ફેલાઈ (Viral Video)રહ્યો છે. એ વિડિઓ જોઈએ ને નઈ કે તમારી આખો ફાટી જશે, સાથે સાથે તમને આશ્ચર્ય ચકિત પણ કરી મુકશે. જંગલ મા એકલી ભેંસ પર ત્રણ સિંહો એ એટેક કર્યો . પોતાનો જીવ જોખમ મા જાણતા એ ભેંસ પોતાનો જીવ બચવવા માટે એવી રીતે દોડી કે સિંહો એ પણ એની સામે ઘૂંટણિયા ટેકવી દીધા.

વિડિયો નીચે આપેલ છે.

વિડિઓ મા તમે જોઈ શકો છો કે એક ભેંસ નદી પાસે લીલુ ઘાંસ ચરતી હોય છે અને અચાનક ત્રણ સિંહો એને ઘેરી ને એની પર એટેક ( Lion Attack On Buffelo) કરવા નો પ્લાન બનાવે છે. પણ ભેંસને એ ત્રણ ખૂંખાર સિંહો ના નાપાક ઈરાદા ની ગંધ આવતાજ એણે સમય સુચકતા ની સાથે પોતાની બુદ્ધિ કૌશલ નો સદઉપયો કરતા પોતાનો જીવ બચવા એ એવી રીતે દોડી કે જાણે રેસ ની દોડ મા ભાગ લેવા ની હોડ લાગી હોય એમ. 

પોતાનો જીવ બચાવવા માટે એ ત્રણ સિંહો ને છેતરી ને એમના પર થી એ ભેંસ હવામા (Flying Buffelo) ઊડતી હોય એમ એ રીતે છલાંગ લાવાગે છે જે જોઈને ૩ ત્રણ ખૂંખાર સિંહો પણ એની આગળ પોતાના ઘૂંટણિયા ટેકવી દઈ ને હાર માની લે છે.

આવાજ સરસ લેખો વાંચવા અને વિડિઓ જોવા માટે અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો.

મિત્રો, તમને જો આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ચાલો કંઇક જાણીયે ”  ને લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂 

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Rajan Matroja


Post a Comment

أحدث أقدم